Posts

Showing posts from 2014

Expectations only!!

Image
Expectations only!!  કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!!  આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન! મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???   માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....! -કૌશલ ધામી

ગુજરાતી સાહિત્ય

ફેશબુક પર GPSC ની વાંચન સામગ્રી મેળવવા અહી કલીક કરો.                                   ગુજરાતી સાહિત્ય ગુજરાતના ચિત્રકારો રવિશંકર રાવળ કનુભાઇ દેસાઇ રસિકલાલ પરીખ શાંતિ શાહ વાસુદેવ સ્માર્ત ગુલામ મોહમ્મદ શેખ જ્યોતિ ભટ્ટ જેરામ પટેલ ચંદ્ર ત્રિવેદી સોમલાલ શાહ છગનલાલ જાદવ પિરાજી સાગરા ભૂપેન ખચ્ચર લક્ષ્મણ વર્મા મગનભાઇ ત્રિવેદી નટુભાઇ પરીખ નટવર ભાવસાર બંસીલાલ વર્મા શાંતિ દવે ધીરેન ગાંધી ઉર્મિલાબહેન પરીખ નામ અને ઉપનામ કાકાસાહેબ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર દાદા સાહેબ – ગનેશ વાસુદેવ માવળંકર દાદા – ધર્માધિકારી દાદા ભારતના દાદા – દાદાભાઇ નવરોજી ભારતના બિસ્માર્ક – સરદાર વલ્લભભાઇ સરદાર – સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રપિતા , મહાત્માજી , બાપુજી , સાબરમતીના સંત – મોહનદાસ કરમચંદ ગાંધી મિલ ઉદ્યોગના પિતા – રણછોડલાલ છોટાલાલ મહારાજ – રવિશંકર મહારાજ સુધારાનો સેનાની – વીર નર્મદ વિદ્યાનગરના વિશ્વકર્મા – ભાઇકાકા લોખંડી પુરુષ – સરદાર વલ્લભભાઇ પટેલ સ્થળ વિશેષ દાંડી