Expectations only!!

Expectations only!! 

કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!! 



આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન!


મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???

 

માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....!

-કૌશલ ધામી

Comments

Popular posts from this blog

આ કવિતા મારા મિત્રો ને સમર્પિત

દહેજ આપવું છે...Dr. Nimit Oza

ગુજરાતી સાહિત્ય