Posts

Expectations only!!

Image
Expectations only!!  કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!!  આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન! મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???   માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....! -કૌશલ ધામી

ઓચિંતુ કોઇ મને રસ્તે ...– ધ્રુવ ભટ્ટ.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ; એકલો ઊભ...

હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી , બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી, વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર, છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી, આંખના ખૂણા મેં સાફ કર્યા હતા  કે , ખરી ગયું એ પા...

બધી ચિંતા બાજુએ મુક

ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક... ચહેરો રૂબરૂ જોઈએ, ફેસબૂક બાજુએ મુક... મન થી લાઇક કરીએ, અંગુઠો બાજુએ મુક... પાથરી છે અસ્સલ ચટાઈ, સ્ટેટસ બાજુએ મુક... ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે, રી...

आसिफा मरी नहीं, शहीद हुई है

आसिफा मरी नहीं, शहीद हुई है आसिफा तुम मरी नहीं, शहीद हुई हो निर्भया की तरह हमें गर्व है तुमपर। तुम्हारी ही वजह से देश को नया हिन्दू एकता मंच मिला या फिर यूँ कहो कि तुम्हारी वज...

મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે -ડૉ. નિમિત ઓઝા

મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે      -ડૉ. નિમિત ઓઝા કેસેરોલમાં રહેલી છેલ્લી રોટલી આપણને આપીને, ‘મને તો જરાય ભૂખ જ નથી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવ...

History Behind APRIL FOOL.જાણો એપ્રિલ ફૂલ પાછળ નો ઇતિહાસ.--શૈલેષભાઇ સગપરિયા

Image
આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્...

આ કવિતા મારા મિત્રો ને સમર્પિત

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! મસ્તીને મસ્તી સમજવાવાળા દોસ્તો ...