Expectations only!!

Image
Expectations only!!  કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!!  આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન! મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???   માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....! -કૌશલ ધામી

વાત મુદ્દાની.

                   ☢સાંભળેલી વાત.................કૌશલ ધામી ..

આજે એક ભાઈ એટલે કે પપ્પાના મિત્ર ઘરે આવ્યા.સ્વભાવે ખુબજ સારા,થોડું ઓછુ ભણેલા પણ કોઠાસુજવાળા,ભણતર ના આગ્રહી ,એનો એક છોકરો એમ.બી.બી.એસ. કરે અને એક છોકરી યુ.પી.એસ.સી. પરીક્ષાની જોમ થી તૈયારી કરે......વાત વાત માં વાત નીકળી અને હું સંભાળતો તો કે પત્થર ની શું પૂજા કરવી ??મંદિર શું જવું ??પત્થર પુજવાથી થોળા ભગવાન મળવાના !! એને કીધું કે હું મંદિરે જતો જ નથી પણ હું નાસ્તિક નથી ..હા મંદિરે જાવ પણ સારું હોઈ તો એની કોતરણી જોવા કે સારો બગીચો બનાવેલો હોઈ તો ..બાકી પૂજા કરવા નય.....એને એમ પણ ઉમેર્યું કે હું કોઈ ધર્મ નો વિરોધી નથી પણ "ધર્મ ના નામે જે ધતિંગ ચાલે છે એનો હું વિરોધી છુ "
------------------------------------------------------------------------------------
હવે આના પર મારા વિચાર....(હું કોઈ ધર્મનો વિરોધી નથી )
'જો ભારતની અંદર દિવસે ને દિવસે જેટલા મંદિર બંધાય છે એના ૧૦%પણ જો સારી લેબોરેટરી ,શાળાઓની સુવિધા ,રીસર્ચ સેન્ટરો ,બન્યા હોત તો આંજે આજનું ભારત બદલાયેલું હોત ..ભારતના નાગરિકોને ફોરેન દેશ માં જવું ના પડત ..વિદ્યાર્થીઓ ને બાર ભણવા ના જવું પડત...અને ભારત વિકાસશીલ નહિ પરંતુ વિકસિત દેસ હોત...
...................................................................................................
દેશની સંસ્કૃતિ અને ધર્મ ને બચાવવો એ દરેક હિન્દુસ્તાનીઓ નો ધર્મ છે..અને ધર્મની પાછળ ની શ્રદ્ધા અને અંધ્શ્ર્ધા પાછળ એક પાતળી રેખા હોઈ છે જેને આપને પારખવાની હોય છે

Comments

Popular posts from this blog

આ કવિતા મારા મિત્રો ને સમર્પિત

ગુજરાતી સાહિત્ય

દહેજ આપવું છે...Dr. Nimit Oza